Cricket World Cup 2019

adsense 336x280
Cricket world Cup 2019
નંબર 1 પર  હોગી ટીમ ઈન્ડિયા 15 પોઈંટ સાથે

ઈન્ડિયાના પર્ફોર્મન્સ પર જોઈએ તો તે પોતાની 4 મેચ માંથી તે 3 મેચ જીતી ચુકી છે અને એક અનિર્ણિત રહી છે

આમ અત્યારે તેનાં 7 પોઈન્ટ છે.

તેની બાકીની મેચ જોતા -

1) અફઘાનિસ્તાન સાથે ૨૨/૬ એ

2) વેસ્ટઈન્ડિઝ સાથે ૨૭/૬ એ

3) ઈગ્લેંડ સાથે ૩૦/૬ એ

4) બાંગ્લાદેશ સાથે ૨/૭ એ અને

5) શ્રીલંકા સાથે ૬/૭ એ છે.


         ટીમ ઈન્ડિયાનુ ફોર્મ જોતા તે આમાથી ૪ મેચ જીતી ૧૫ પોઈન્ટ તો મેળવશે જ. સાથોસાથ ટોપ પર પણ રહેશે. 
adsense 336x280

0 Response to "Cricket World Cup 2019"

Post a Comment